ભારતીય રાજદૂત અને તાલિબાન વચ્ચે કતારમાં યોજાઇ પહેલી બેઠક, આ મુદ્દે થઇ ચર્ચા
કતારમાં ભારતીય રાજદૂત અને તાલિબાન વચ્ચે યોજાઇ બેઠક આ પહેલી સત્તાવાર બેઠક બાદ રાજકીય મોરચે હલચલ આ મુલાકાત માટે તાલિબાની નેતા દ્વારા જ અનુરોધ કરવામાં આવ્યો હતો નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનની હકૂમત વચ્ચે કતારમાં ભારત અને તાલિબાન વચ્ચે પહેલી વખત ઔપચારિક બેઠક યોજાઇ છે. વિદેશ મંત્રાલય અનુસાર કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા […]