અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ રશિયાને આવ્યું રાસ- શા મટે કહ્યું કે ‘ કાબુલની સ્થિતિ ગની સાશન કરતા સારી ’
રશિયાએ તાલિબાનના કર્યા વખાણ શા માટે કહ્યું કે,ગની શાશન કરતા કાબુલની સ્થિતિ હવે સારી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં રશિયન રાજદૂત દિમિત્રી ઝિર્નોવે એ તાલિબાનના અફઘાન પ્રત્યેના આચરણની પ્રશંસા કરી છે. તેમનો અભિગમ “સરસ, સકારાત્મક અને વ્યવસાય જેવો ગણાવ્યો છે, તેમણે કહ્યું કે કટ્ટરપંથી ઇસ્લામિક જૂથે પહેલા 24 કલાકમાં કાબુલને પહેલાના સત્તાવાળાઓ કરતા વધુ સુરક્ષિત બનાવ્યું છે. મોસ્કોના […]


