પુલિત્ઝર જીતનાર ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા, તાલિબાન હિંસાનું કરી રહ્યા હતા કવરેજ
ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દિકીની હત્યા અફઘાનિસ્તાનના કંધારમાં કરી રહ્યા હતા કવરેજ પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા દિલ્હી : અફઘાનિસ્તાનના કંધારમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. તે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સ માટે કામ કરી રહ્યા હતા. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, સિદ્દીકીનું મોત સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયું છે. જે કંધાર […]


