1. Home
  2. Tag "taliban"

સાઉદી અરબે ખુલ્લે આમ તાલિબાનને કર્યું સમર્થન, કહ્યું ‘અમને આશા છે કે કાર્યવાહક સરકારના આગમનથી યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રને “સ્થિરતા” મળશે

તાલિબાનને લઈને સાઉદી અરબનું મોટૂ નિવેદન સાઉદી અરબ તાલિબાનના સમર્થમાં આવ્યું દિલ્હીઃ- તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ વિશ્વના અનેક દેશઓ તાલિબાનીઓની નિંદા કરતા જોવા મળી રહ્યા છે, જો કે હવે સાઉદી અરબે તાલિબાનના શૂરમાં શૂર મિલાવ્યા છે, અફઘાનિસ્તાનમાં નવા તાલિબાન શાસનને પ્રત્યે પોતાની  પ્રથમ પ્રતિક્રીયાના રુપમાં સાઉદી અરેબિયાએ કહ્યું છે કે, અમને આશા છે […]

અમેરિકા અમારી સરકારમાં સામેલ લોકો વિરુદ્વના પ્રતિબંધો હટાવે: તાલિબાન

અમેરિકા વિરુદ્વ ભડક્યું તાલિબાન તાલિબાન વિરુદ્વ રહેલા પ્રતિબંધો અમેરિકા હટાવે કોઇપણ પ્રકારના પ્રતિબંધ સાંખી નહીં લેવાય નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બાદ હવે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાબ્દિક યુદ્વ છેડાયું છે. તાલિબાની સરકારમાં સિરાજુદ્દીન હક્કાની એન્ટ્રી બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકા અનુસાર, જે લોકોને સરકારમાં સામેલ કરાયા છે તેમનો ટ્રેક રેકોર્ડ ભરોસાપાત્ર […]

તાલિબાન શાસનમાં દવાઓની અછત સર્જાઈ- સારવારમાં વિલંબ થતા દર્દીઓના થઈ રહ્યા છે મોત, સ્વાસ્થ્ય સંસ્થાઓ પણ તાલિબાની રાજ સામે લાચાર

તાલિબાન શાસનમાં દાવાઓની એછત દર્દીઓની સારવારમાં વિલંબબ થતા થી રહ્યા ચે મોત ટૂંક સમયમાં ગોળી કે બોમ્બથી નહી દવાના અભાવથી લોકો મૃત્યુ પામશે દિલ્હીઃ- અફનીસ્તાનમાં તાલિબાનના શાસન સાથે આરોગ્ય સેવાઓ પાટા પરથી ઉતરી રહેલી જોવા મળી રહી છે. ફ્રેન્ચ સંસ્થા મેડેસિન્સ સાન્સ ફ્રન્ટીઅર્સ કે જે ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ તરીકે પ્રખ્યાત છે, તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું […]

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બાદ મહેબુબા મુફ્તીએ તાલિબાની રાગ આલાપ્યો, કહ્યું – આ રીતે તાલિબાન વિશ્વ માટે ઉદાહરણ બની શકે

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બાદ મહેબુબા મુફ્તીનો તાલિબાન રાગ જો તેઓ છાપ સુધારે તો વિશ્વ માટે ઉદાહરણ બની શકે છે આ રીતે શાસન કરે તો દુનિયામાં ડંકો વાગે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના ગઠન બાદ હવે PDP ચીફ મહેબુબા મુફ્તીએ તાલિબાની રાગ આલાપ્યો છે. જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તાલિબાન હકીકત બનીને સામે આવી […]

જો બાયડને ચીન પર સાધ્યું નિશાન, કહ્યું – આ કારણે ચીન તાલિબાનને કરી રહ્યું છે મદદ

અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને ચીન પર નિશાન સાધ્યું કહ્યું આખરે ડ્રેગન તાલિબાનની મદદ કેમ કરી રહ્યું છે અમેરિકા નવા મંત્રીમંડળના ગઠનને લઇને પણ ચિંતિત છે નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ચીન પર નિશાન સાધ્યું છે. જો બાયડને ચીનની તુલના પાકિસ્તાન સાથે કરી છે. એક સંમેલનમાં બાયડને કહ્યું કે, ચીનને તાલિબાનની સાથે એક સમસ્યા છે. આ […]

અફઘાનિસ્તાનમાં ‘અબકી બાર ખૂંખાર સરકાર’, હસન અખુંદ બન્યા વડાપ્રધાન

અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારની ઘોષણા હસન અખુંદ બન્યા વડાપ્રધાન જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને કાર્યકારી ઉપ વડાપ્રધાન બનાવાયા નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ માત્ર 20 દિવસ બાદ તાલિબાને અફઘાનમાં વચગાળાની સરકારની ઘોષણા કરી છે. હસન અખુંદને નવી અફઘાન સરકારમાં કાર્યકારી વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને કાર્યકારી ઉપ વડાપ્રધાન […]

અફઘાનિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાને કર્યું ફાયરિંગ, નાસભાગ મચી

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્વ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ તાલિબાને રેલીને વેરવિખેર કરવા માટે કર્યું ફાયરિંગ લોકોએ જીવ બચાવવા માટે દોટ મુકી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં કેટલાક લોકો પાકિસ્તાન વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન તાલિબાને તેઓની પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો જીવ બચાવવા […]

દેશ છોડવા માંગતા 1,000 લોકોને તાલિબાને એરપોર્ટ પાસે કર્યા કેદ, આ લોકોમાં અમેરિકી પણ સામેલ

તાલિબાને 1 હજારથી વધુ લોકોને દેશ છોડતા રોક્યા તાલિબાને આ લોકોને એરપોર્ટ પાસે કર્યા કેદ આ લોકોમાં અમેરિકાના નાગરિકો પણ સામેલ નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ અફઘાન નાગરિકો સતત દેશ છોડીને ભાગી રહ્યા છે. આ વચ્ચે ત્યાં ફસાયેલા 1000થી વધુ લોકોને તાલિબે અફઘાનિસ્તાન છોડતા રોક્યા છે. જેમાં ડઝન જેટલા અમેરિકી નાગરિકો તેમજ અફઘાન […]

પાકિસ્તાન, ચીન સહિતના 6 દેશોને તાલિબાને આપ્યું તેડું, જાણો શું છે કારણ?

અફઘાનિસ્તાનમાં સરકાર ગઠન પહેલા તાલિબાનનું છ દેશોને તેડુ તાલિબાન સરકાર ગઠન પહેલા મોટો સમારોહનું આયોજન કરશે આ સમારોહ માટે તાલિબાને પાકિસ્તાન, ચીન સહિતના દેશોને આમંત્રણ આપ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના કરે તે પહેલા એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં તાલિબાને પાકિસ્તાન અને ચીન સહિતના 6 દેશોને આમંત્રણ આપ્યું છે. ટૂંક સમમાં […]

પંજશીર પર તાલિબાને કબ્જાની જાહેરાત કરી, જો કે NRFએ આ દાવો ફગાવ્યો

પંજશીર પર સંપૂર્ણ કબ્જાનો તાલિબાનનો દાવો તાલિબાને તસવીર પણ જાહેર કરી જો કે NRFએ આ કબ્જાના દાવાને ફગાવ્યો નવી દિલ્હી: આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર હવે કબ્જો જમાવી લીધો છે. તાલિબાને જ આ  જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે તેઓએ પંજશીરના અંતિમ ગઢ પણ જીતી લીધો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code