નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિએ ટેલિફોન પર વાતચીત કરી
નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-વેનેઝુએલા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર વિગતવાર ચર્ચા કરી. ટેલિફોન પર વાતચીત બાદ, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કર્યું કે […]


