રાજકોટના રાજવી પેલેસમાં બીજા નોરતે ક્ષત્રિય બહેનો તલવાર રાસ રમશે
ખૂલ્લી જીપ અને બાઈક પર ઊભા રહીને ક્ષત્રિય બહેનો તલવાર સમણશે, ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા કરાયુ આયોજન, ક્ષત્રિય બહેનો પરંપરાગત પહેરવેશમાં તલવાર રાસની રમઝટ બોલાવશે રાજકોટઃ નવરાત્રીના પર્વના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના રાજવી પેલેસમાં ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય બહેનોના તલવાર રાસનું આયોજન કરવામાં […]