1. Home
  2. Tag "tamil nadu"

બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થને ફોન ઉપર મળી રહી છે ધમકીઓ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થે તાજેતરમાં જ જન્મદિવસની ઉજવણી કરી છે. દરમિયાન હવે અભિનેતાનો ફોન નંબર લીક થયો છે. જે બાદ તેમને સતત ફોન કોલ્સ આવી રહ્યાં છે. તેમજ અભિનેતાના પરિવારને મારી નાખવાની ધમકી આપતો પણ ફોન આવ્યો હતો. એટલું જ નહીં અનેક લોકો ફોન કરીને અપશબ્દો પણ બોલે છે. અભિનેતાએ આક્ષેપ કર્યો છે કે, મોબાઈલ […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : પીએમ મોદીએ મતદાન કરવા લોકોને 4 ભાષામાં કરી અપીલ

દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે પીએમ મોદીએ મતદારોને રેકોર્ડ મતદાનની કરી અપીલ બાંગ્લા,મલયાલમ,તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને કહ્યું કલકતા : દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે. આમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે.એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ રાજ્યોના મતદારોને રેકોર્ડ મતદાન […]

ગુજરાતમાં 3 વર્ષમાં GST ચોરી-કૌભાંડના 2848 કેસ નોંધાયાં: સૌથી વધારે કેસ દિલ્હીમાં આવ્યા સામે

દિલ્હીઃ દેશમાં 2017-18 થી જાન્યુઆરી 2021 સુધીના સમયગાળામાં જીએસટી ચોરી-કૌભાંડના 27000 કેસો પકડાયા છે. દેશમાં જીએસટી ચોરી-કૌભાંડના પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં 2848 જેટલા જીએસટી ચોરી-કૌભાંડના કેસ નોંધાયાં છે. જ્યારે સૌથી વધારે દિલ્હીમાં 3295, તામીલનાડૂમાં 3220 તથા મહારાષ્ટ્રમાં 3191 નોંધાયાં હતા. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં જીએસટી ચોરી કૌભાંડનો આંકડાકીય રીપોર્ટ […]

તમિલનાડુમાં ફટાકડાની ફેકટરીમાં આગઃ 9 વ્યક્તિઓના મોત

મુંબઈઃ તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની એક ફેકટરીમાં બ્લાસ્ટ બાદ ભિષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 09 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 15થી વધારે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર વિરુધુનગર સ્થિત ફટાકડાની ફેકટરીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. […]

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]

હૈદરાબાદ ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પાર્ટીઓને વિતારતી કરી દીધી, BJP માટે દક્ષિણ ભારતનો રસ્તો ખુલ્યો

દિલ્હીઃ તેલંગાણાની ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મળેલી સફળતાથી ભાજપ માટે દક્ષિણ ભારતનો વધુ એક રસ્તો ખોલી ગયો છે. AIMIA અને TRSના ગઢમાં ભાજપની તાકાત 12 ગણી વધી છે. આ પરિણામનો લાભ ભાજપને તેલંગાણાની સાથે આંધ્રપ્રદેશમાં પણ મળવાની શકયતાઓ છે. દક્ષિણ ભારતમાં ભાજપની સ્થિતિ મજબુત નથી. પરંતુ હૈદરાબાદની ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પાર્ટીઓને વિચારતા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code