1. Home
  2. Tag "tamil nadu"

તમિલનાડુમાં પડેલા વરસાદની અસર ગુજરાતના વેપાર પર, સુરતમાં કાપડના વેપારીઓને નુક્સાન

તમિલનાડુમાં વરસાદની અસર ગુજરાતના વેપારીઓને પડ્યો ફટકો કરોડોનું નુક્સાન થવાની સંભાવના સુરત :ભારતના દક્ષિણમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં ભારે વરસાદ બાદ રાજ્યની સ્થિતિ તો ખરાબ થઈ છે જ, પરંતુ તમિલનાડુ જોડે વેપાર કરતા અન્ય રાજ્યોની સ્થિતિ પણ ખરાબ થઈ છે. જો વાત કરવામાં આવે ગુજરાતના વેપારીઓની તો સુરતના કાપડના વેપારીઓની ચિંતા વધી છે. સુરતના વેપારીઓ દ્વારા […]

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને પીએમ મોદીને લખ્યો પત્ર,’નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન સ્કીમ પર પુનર્વિચાર’ ની કરી અપીલ

તમિલનાડુના સીએમએ પીએમ મોદીને લખ્યો પત્ર સીએમ એમ.કે. સ્ટાલિને લખ્યો પત્ર ‘નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન સ્કીમ પર પુનર્વિચાર’  ચેન્નાઈ : તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.જેમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન સ્કીમ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. આ સિવાય સ્ટાલિને પીએમ મોદીને પણ આ યોજના લાગુ કરતા પહેલા જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને […]

જેલમાં બંધ ગુનેગારનું કારનામુંઃ આરોપીએ ખંડણી ઉઘરાવી રૂ. 200 કરોડની સંપતિ કરી એકઠી

દિલ્હીઃ ઈડીએ રૂ. 200 કરોડની ખંડણીના કેસમાં ચેન્નાઈમાં દરોડો પાડીને તપાસ કરીને બંગલો અને 16 મોંઘી મોટરકાર જપ્ત કરી હતી. આ તમામ સંપતિ તિહાડ જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખરે ખંડણીના મારફતે એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં તેની પત્ની લીના મારિયા પોલની પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. લીના દક્ષિણ […]

પૈસા માટે પોતોના થયા પારકા અને પાળેલા શ્વાને નિભાવી વફાદારીઃ તમીલનાડુનો વીડિયો થયો વાયરલ

બેંગ્લોરઃ પૈસા માટે ભાઈ પોતોના સગાભાઈની હત્યા કરતા પણ અચડાતો નથી. દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક દંપતિ વૃદ્ધાને માર મારીને કંઈક લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે વૃદ્ધાએ પાળેલો શ્વાન તેમને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ વીડિયો તમિલનાડુનો હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ વૃદ્ધાને માર મારતી વ્યક્તિ બીજી […]

રિલ નહીં રિયલ હિરો બનોઃ સાઉથના સુપરસ્ટાર વિજ્યને તમિલનાડુ હાઈકોર્ટે કરી ટકોર

બેંગ્લોરઃ લક્ઝુરીયસ કારના ઈમ્પોર્ટ ઉપર લાગતા ટેક્સથી બચવાની કોશિક કરનારા સાઉથના સુપર સ્ટાર વિજયને ભારે પડી છે. મદ્રાસ હાઈકોર્ટે આ મામલમાં અભિનેતા વિજયને આકરી ટકોર કરી હતી. તેમજ અભિનેતાને રીલ નહીં પરંતુ રિયલ હોરો બનાવાની સલાહ આપી હતી. કોર્ટે અભિનેતાને એક લાખનો દંડ ફટકાર્યો છે. તેમણે બે અઠવાડિયાની અંદર ટેક્સની સાથે દંડની રકમ પણ જમા […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સાયકલ

સૌર ઊર્જાથી ચાલતી સાયકલ ડિઝાઈન એકવાર ચાર્જ કર્યાં બાદ ચાલે છે 50 કિમી સુધી 50 કિમીના પ્રવાસનો ખર્ચ માત્ર રૂ. 1.50 બેંગ્લોરઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને અસર પડી રહી છે. દરમિયાન તમિલનાડુમાં મદુરાઈ કોલેજના ધનુષ નામના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જાથી ચાલતી ઈલેકટ્રીક સાઈકલ ડિઝાઈન કરી છે. સોલર પેનલની મદદથી સાઈકલ […]

તામિલનાડુમાં ઉંદરોને લાગ્યો વાઈનનો ચસકોઃ દુકાનમાં 12 બોટલો કરી નાખી ખાલી

બેંગ્લોરઃ સામાન્ય રીતે મોટાભાગના મકાનો અને દુકાનોમાં ઉંદર હોય છે. તેમજ ઉંદર અન્નના દાણા તથા દૂધ પી જતા હોવાના બનાવો અવાર-નવાર સામે આવે છે. પરંતુ તામિલનાડુની એક વાઈનશોપના સંચાલકોની ઉંદરોએ મુશ્કેલી વધારી દીધી છે. ઉંદરોએ વાઈનશોપમાંથી એક-બે નહીં પરંતુ 12 જેટલી બોટલો ખાલી કરી નાખી હોવાનું સામે આવ્યું છે. લોકડાઉનના કારણે આ વાઈનશોપ લાંબા સમયથી […]

તમિલનાડુના નવા ડીજીપી તરીકે સી સિલેન્દ્ર બાબુની વરણી, 1 જુલાઈથી સંભાળશે કાર્યભાર

તમિલનાડુના નવા ડીજીપી તરીકે સી સિલેન્દ્ર બાબુની વરણી સી સિલેન્દ્ર બાબુ 1 જુલાઈથી સંભાળશે કાર્યભાર જે.કે ત્રિપાઠીનું લેશે સ્થાન ચેન્નાઈ :1987 ની બેચના આઇપીએસ અધિકારી સી. સિલેન્દ્ર બાબુ 1 જુલાઈથી તમિલનાડુના નવા પોલીસ મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ જે કે ત્રિપાઠીનું સ્થાન લેશે, જે આ મહિનાના અંતમાં ડીજીપી પદ પરથી નિવૃત્ત થવાના છે. યુનિયન જાહેર […]

રામસેતુને હવે વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર અને વિશ્વ પ્રવાસનના નકશામાં અપાશે સ્થાન

દિલ્હીઃ સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં મહાભારાત અને રામાયણનું વિશેષ મહત્વ છે. ભગવાન શ્રી રામ અને તેમની વાનર સેનાએ રામેશ્વરમ ખાતે દરિયામાં પથ્થરની પુલ બનાવ્યો હતો. રામેશ્વરમ નજીક રામસેતુના હજુ અવશેષો ઉપલબ્ધ છે. ભગવાન શ્રી રામના નામ ઉપર જ્યાં પથ્થર પણ તરી ગયા હતા તે રામસેતુને હવે વિશ્વના પ્રવાસન સ્થળ ઉપર મુકવાની કેન્દ્રની ભાજપ સરકારે કવાયત તેજ […]

તમિલનાડુમાં લોકડાઉન તા. 14મી જૂન સુધી લંબાવાયું, આંશિક રાહતો અપાઈ

બેંગ્લોરઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકારે રાહતનો શ્વાલ લીધો છે. જો કે, અગમચેતીના ભાગરૂપે આંશિક રાહતો સાથે અનેક રાજ્યોમાં અનલોકની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન તમિલનાડુની સરકારે 14 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન વધાર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉનમાં રાહતની પણ જાહેરાત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code