1. Home
  2. Tag "tamil nadu"

તમિલનાડુનો વિદ્યાર્થી રશિયન આક્રમણ સામે લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો

નવી દિલ્હીઃ  તમિલનાડુના કોઈમ્બતુરનો એક 21 વર્ષીય વિદ્યાર્થી રશિયા સામે લડવા માટે યુક્રેનિયન લશ્કરી દળોમાં જોડાયો છે. તેણે ભારતીય સેનામાં જોડાવા માટે અરજી કરી હતી. વિદ્યાર્થી વર્ષ 2018માં અભ્યાસ માટે યુક્રેન ગયો હતો અને જુલાઈ 2022માં તેનો અભ્યાસ પૂર્ણ થયો હતો તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાનો 21 વર્ષીય વિદ્યાર્થી સૈનિકેશ રવિચંદ્રન રશિયા સામે યુદ્ધ માં યુક્રેનિયન લશ્કરી […]

તમિલનાડુઃ કોર્પોરેટરની ચૂંટણીમાં એક ઉમેદવારે સોનાના નામે મતદારોમાં તાંબાના સિક્કાનું કર્યું વિતરણ !

બેંગ્લોરઃ તમિલનાડુમાં મતદારોને આકર્ષવા માટે રોકડ તથા વિવિધ ગ્રીફ્ટ આપવાની પરંપરા હોવાનું ચર્ચાય છે. અનેક રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે લાલચ આપે છે. અંબુરમાં એક અપક્ષ ઉમેદવારે સોનાના સિક્કા મતદારોમાં વહેંચ્યાં હતા. જો કે, મતદારો સામે સોનાના સિક્કાની સચ્ચાઈ સામે આવતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ અપક્ષ ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. […]

તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું

પીએમ મોદીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું તે ઉપરાંત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલના નવા કેમ્પસનું પણ ઉદ્વાટન કર્યું કોવિડ-19 રોગચાળાએ આપણને આરોગ્ય ક્ષેત્રના મહત્વ વિશે શીખવ્યું: PM મોદી નવી દિલ્હી: તામિલનાડુમાં નવી 11 સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઇમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તામિલના નવા કેમ્પસનું પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્વાટન કર્યું […]

તમિલનાડુમાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, ચાર શ્રમજીવીના મોત

બેંગ્લોરઃ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી નજીક મેટ્ટુપટ્ટી ખાતે એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં ચાર શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે આ બનાવમાં અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફટાકડાની ફેક્ટરીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી, જેના કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શિવાકારી […]

તમિલનાડુમાં ભારે વરસાદઃ વિજળી પડતા 3 વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ ચેન્નઈમાં વીજળી પડવાની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે […]

આ વખતે ટ્રિપ માટે પસંદ કરો તમિલનાડુની આ સુંદર જગ્યાઓ,અહીંનો નજારો ભૂલાવી દેશે તમામ ટેન્શન

ફરવા જવાનું વિચારી રહ્યા છો ? તમિલનાડુની છે ઘણી સુંદર જગ્યાઓ  અહીંનો નજારો ભૂલાવી દેશે તમામ ટેન્શન કેટલાક એવા લોકો છે જેને ફરવાનું ખુબ જ પસંદ હોય છે.તેઓ દેશના વિવિધ ભાગોમાં ફરવાનું પસંદ કરે છે.એવામાં, જો તમે દક્ષિણના સુંદર નજારા જોવા માંગતા હો, તો એક વાર તમિલનાડુનો પ્લાન બનાવો. આજે અમે તમને અહીં કેટલીક સુંદર […]

તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશઃ 13 વ્યક્તિના મૃત્યુની આશંકા

સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા તંત્ર થયું દોડતું વાયુસેનાએ તપાસના કર્યા આદેશ હેલિકોપ્ટરમાં 14 વ્યક્તિઓ હતા સવાર દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની પણ સવાર હોવાનું જાણવા મળે છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. 3 વ્યક્તિઓને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ […]

તમીલનાડુ-કેરળમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું

બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે અને અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ તંત્ર દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી રહી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે તમીલનાડુ અને કેરળમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. જનજીવન ફરીથી રાબુતા મુજબ થાય તે માટે સરકાર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન […]

દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદઃ તિરુપતિમાં અનેક ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયાં

અમદાવાદઃ દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. ચિત્તુર જિલ્લાના તિરૂપતિમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર બંધ કરવામાં આવતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયાં છે. ગુજરાતના પ્રવાસીઓ પણ તિરૂપતિમાં ફસાયાં હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રના 50 લોકો ફસાયાં હોવાનું જાણવા મળે છે. હાલ પ્રવાસીઓ રસ્તા ઉપર રહેવા મજબુર મન્યાં છે. હવે ટ્રેન એક […]

તમિલનાડુઃ વેલ્લોર શહેરમાં એક મકાન ધરાશાયી થતા ચાર બાળકો સહિત 9ના મોત

કાટમાળ નીચે હજુ અન્ય લોકો દબાયાં હોવાની શકયતા બચાવ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું મૃતકોમાં ચાર બાળકો અને ચાર મહિલાઓનો પણ સમાવેશ બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એટલું જ નહીં તમિલનાડુમાં ભારે વરસાદ વરસતા જનજીવનને અસર થઈ હતી. દરમિયાન આજે વેલ્લોર શહેરમાં એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code