વાળ વોશ કર્યા બાદ ગૂંચવાય જાય છે, તો હવે વાળની ગૂંચને રિમૂવ કરવા અપનાવો આ ટિપ્સ
આ રીતે વાળમાંથી ગૂંચ કાઢવી સરળ બનશે વાળને વોશ કર્યા બાદ હેેર કન્ડિશનર વાપરવું જોઈએ ઘણાના વાળ એટલા ઘટ્ટ હોય છે કે ગૂંચ કાઢવી ખૂબ મુશેકલ કામ બને છે,ઘણાના વાળ એટલા પાતળા હોય છે કે તરત જ ગૂંચ થઈ જાય છે, આ ભાગદોળ વાળી લાઈફમાં ગૂંચ કાઢવામાં વધુ સમય જતો રહેતો હોય છે આવી સ્થિતિમાં […]