જયપુર ટેન્કર બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 14 ઉપર પહોંચી, તપાસ સમિતિની રચના
જયપુરઃ જયપુરમાં શનિવારે એલપીજી ટેન્કર બ્લાસ્ટ અકસ્માતમાં વધુ બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ તપાસ સમિતિની રચના કરી છે. આ તપાસ સમિતિમાં વિવિધ વિભાગોના છ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જયપુરના અજમેર રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ જીવતા દાઝી […]