સાબરમતી, તાપી અને મંડોલા નદીને પ્રદુષણમુક્ત કરવા ખર્ચાયેલા કરોડો રૂપિયા ગયા પાણીમાં
અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત કેમિકલ ઠલવાતું હોવાના મુદ્દે હાઇકોર્ટ દ્વારા સત્તાવાળાઓનો કાન આમળવામાં આવ્યો હતો. સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ છે તે વાત પણ સાબિત થઇ ગઇ છે. જો કે વાસ્તવિકતા એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની સાબરમતી, તાપી અને મિંડોલા નદીને સ્વચ્છ કરવાના પ્રોજેક્ટ હેઠળ કુલ -259.14 […]