તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શોના એક્ટર ‘સુંદર’ નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
                    તારક મેહતામાં સુંદરનો રોલ પ્લે કરનાર મયુર વાકાણી કોરોનાગ્રસ્ત હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ અમદાવાદ – ‘સોની સબ’ પર સૌથી વધુ જોવાતો શો એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના ભાઈ સુંદરનો રોલ પ્લે કરનારા અમદાવાદી એક્ટર મયૂર વાકાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મળતી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

