પાકિસ્તાનમાં વધુ એક ભ્રષ્ટાચાર, તરબેલા-5 હાઈડ્રો પ્રોજેક્ટની ડિઝાઈનમાં કરાયા ફેરફાર, ખર્ચ વદીને 317 કરોડ ઉપર પહોંચ્યો
ઇસ્લામાબાદ, 14 જુલાઈ 2026: પાકિસ્તાનના 1,530 મેગાવોટની ક્ષમતા ધરાવતા મહત્વકાંક્ષી ‘તરબેલા-5 એક્સ્ટેંશન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ’ માં સર્જાયેલી કોફરડેમ દુર્ઘટના પાછળ સરકારી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પાકિસ્તાન સરકાર દ્વારા ગઠિત કરાયેલી ત્રણ સદસ્યની તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં આ મોટી બેદરકારી માટે કોન્ટ્રાક્ટર, કન્સલ્ટન્ટ અને પાકિસ્તાન વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રણેયને સંયુક્ત રીતે જવાબદાર ઠેરવ્યા […]


