1. Home
  2. Tag "Taslima Nasreen"

એઆર રહેમાનને સાંપ્રદાયિકતા વાળા નિવેદન મુદ્દે બાંગ્લાદેશી લેખિકાએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: જાણીતા સંગીતકાર એઆર રહેમાનના બોલિવૂડ અને સાંપ્રદાયિકતા અંગેના નિવેદને દેશમાં નવો વિવાદ છેડ્યો છે. રહેમાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે સાંપ્રદાયિક ભાવના હાવી થઈ રહી છે અને તેની અસર તેમના કામ પર પડી રહી છે. આટલું જ નહીં, તેમણે ફિલ્મ ‘છાવા‘ને પણ વિભાજનકારી ગણાવી હતી. […]

બાંગ્લાદેશમાં હાદીના મોત બાદ હિંસા: તસલીમા નસરીને બાંગ્લાદેશને ‘જેહાદીસ્તાન’ ગણાવ્યું

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠન ‘ઈકબાલ મંચ’ના પ્રવક્તા ઉસ્માન હાદીના મોત બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. આ ગંભીર પરિસ્થિતિ પર જાણીતી લેખિકા તસલીમા નસરીને આકરી પ્રતિક્રિયા આપી છે. નસરીને સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશની સરખામણી ‘જેહાદીસ્તાન’ સાથે કરતા લખ્યું છે કે, દેશમાં જે થઈ રહ્યું છે તે જરાય સામાન્ય નથી, કટ્ટરપંથીઓ આખા દેશને રાખમાં ફેરવી […]

કાશ્મીરી પંડિતોની જેમ બાંદલાદેશી હિન્દુઓ ઉપર પણ ફિલ્મ બનાવી જોઈએઃ તસલીમા નસરીન

નવી દિલ્હીઃ જાણીતા લેખિકા તસલીમા નસરીનને ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ નીહાળી હતી. તસલીમાએ આ અંગે ટ્વીટ કરીને ફિલ્મને લઈને પોતાના વિચારો રજૂ કર્યાં હતા. તેમજ બાંગ્લાદેશી હિન્દુઓને લઈને સવાલ ઉઠાવ્યાં હતા. તસલીમા નસરીનએ કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં રહેવાનો તેમનો હક્ક પરત મળવો જોઈએ. તસલીમા નસરીનએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કાશ્મીર ફાઈલ ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code