તથ્ય પટેલ જેગુઆર કાર 141.27 કિ.મીની ઝડપે ચલાવતો હતો, FSLએ આપ્યો રિપોર્ટ,
અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં ઇસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે આવેલા જેગુઆર કારચાલક નબીરાએ અકસ્માત સર્જતા નવ લોકો મોતને ભેટ્યા હતા. આ બનાવમાં પોલીસે કારચાલક તથ્ય પટેલ અને તેના પિતાની પણ ધરપકડ કરી હતી, અને તથ્ય પટેલને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. દરમિયાન તેના રિમાન્ડ પુરા થતાં તથ્યને સાબરમતી જેલમાં મોકલી દેવાયો છે. દરમિયાન […]