મહારાષ્ટ્રમાં હવે 30 લાખથી વધુની કિંમતના ઈ-વાહનો ઉપર નહીં ચુકવવો પડે ટેક્સ
મહારાષ્ટ્ર સરકારે ૩૦ લાખ રૂપિયાથી વધુ કિંમતના પ્રીમિયમ ઇલેક્ટ્રિક વાહનો પર 6 ટકા ટેક્સ લાદવાની યોજના પડતી મૂકી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર આ પ્રસ્તાવનો અમલ કરશે નહીં. તેમણે કહ્યું કે આવા કરથી ન તો વધારે આવક થશે અને ન તો સરકારની ઇલેક્ટ્રિક વાહન નીતિને યોગ્ય દિશામાં લઈ […]