ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને વેરા વસૂલાત ઝુંબેશમાં 90 મિલકતોને માર્યા સીલ
ભાવનગર, 27 માર્ચ 2026: Seals 90 properties in tax collection drive શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાતની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અગાઉ બાકીદારોને નોટિસ આપવા છતાંયે વેરાની વસુલાત ન થતા સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રામનવમીની જાહેર રજા હોવા છતાં, મ્યુનિના વિવિધ વિભાગોના 250થી વધુ કર્મચારીઓએ રિકવરી ઝુંબેશમાં જોડાઈને બાકીદારો સામે […]


