રાજકોટ મ્યુનિ.ને એડવાન્સ વેરા વળતર યોજનામાં જુન-જુલાઈમાં 121 કરોડની આવક થઈ
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એડવાન્સ વેરા વળતર યોજના ગઇકાલે 31મી જુલાઈએ પૂર્ણ થઇ હતી. જુન મહિના સુધીની યોજનામાં મનપાને 107 કરોડ જેવી આવક થયા બાદ મુદતમાં વધારો કરતા જુલાઇ મહિનામાં પણ 14 કરોડ જેટલી આવક મનપાને થઈ છે. 56 ટકા લોકોએ ઓનલાઇન વેરો ભરી વળતર યોજનાનો લાભ લીધો હતો. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ શાખાએ આપેલી માહિતી મુજબ […]