ટીબી નાબૂદીમાં મોટી સિદ્ધિ : 2015 થી 2023 સુધીમાં દેશમાં ટીબીના કેસોમાં 17.7% ઘટાડો
નવી દિલ્હીઃ ટ્યુબરક્યુલોસિસ (ટીબી) નાબૂદી તરફના તેના કાર્ય માટે ભારતને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. દેશમાં 2015 થી 2023 દરમિયાન ટીબીના કેસોમાં 17.7 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2024 મુજબ, આ દર વૈશ્વિક સરેરાશ 8.3 ટકાના ઘટાડા કરતાં બમણો છે. આ ઉપરાંત, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ટીબીના કારણે થતા […]