કોડિનારમાં ચાની લારીવાળાને ઈન્કમટેક્સની 115 કરોડની નોટિસ મળી
મહિને માત્ર રૂપિયા 10 હજાર કમાતા ચાની લારી વાળાને ઈન્કમ ટેક્સ ભરવા નોટિસ ચાની કીટલીવાળો ધારક ભાડાના મકાનમાં રહે છે તેના નામે ફેક એકાઉન્ટ ખોલાવીને કરોડોના ટ્રાન્ઝેક્શન થયાની શંકા રાજકોટઃ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ઘણીવાર પુરતી તપાસ કર્યા વિના જ આકરો ટેક્સ ભરવા માટેની નોટિસ ફટકારાતી હોય છે. ત્યારે કોડીનારમાં એક ગરીબ શ્રમજીવી એવા ચાની […]