શ્રીલંકા પ્રવાસઃ આવતીકાલે કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ રમશે
ભારતીય ક્રિકેટની એક ટીમ હાલ ઈંગ્લેન્ડ બીજી ટીમમાં નવ યુવાનોને અપાઈ તક દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં એક ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યારે શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ બીજી ટીમ શ્રીલંકાના પ્રવાસ ગઈ છે. આવતીકાલ ભારત-શ્રીલંકા વચ્ચે ક્રિકેટ સિરીઝનો પ્રારંભ થશે. આવતીકાલથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. ત્યાર બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 3 ટી-20 મેચ […]