1. Home
  2. Tag "team india"

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સિકલેક્શનની તારીખ થઈ જાહેર

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શનની ડેટ જાહેર 15 સપ્ટેમ્બરના રોજ થશે સિલેક્શન દિલ્હીઃ- ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી દરેક ક્રિકેટ ટૂન્રામેન્ટની રાહ જોઈ રહ્યા હોય છે એ પછી વિશ્વ કપ હોય ાઈપીએલ હોય કે પછી ટી 20 વર્લ્ડ કપ હોય ત્યારે હવે ક્રિકેટના રસીયાઓ માટે એક સારા સમચારા પ્રાપ્ત થી રહ્યા છે, જે પ્રમાણે […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ટીમ મેનેજમેન્ટ ઉપર કર્યાં આકરા પ્રહાર, ટીમ ઈન્ડિયા પાસેથી શીખવાની સલાહ આપી

નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાની રાષ્ટ્રીય ટીમના મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા છે. દાનિશ કનેરિયાએ નવા ખેલાડીઓને પૂરતી તક ન આપવા બદલ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટની ટીકા કરી છે. દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ટીમને આ મામલે ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે. કનેરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાનમાં ઘણા […]

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નવા રેકોર્ડ ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર

નવી દિલ્હીઃ એશિયાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસ બાકી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની નજર રેકોર્ડ 8મી વખત એશિયા કપ ટાઈટલ જીતવા પર હશે. જો કે એશિયા કપ દરમિયાન રોહિત શર્મા પાસે બેટની સાથે સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરવાની તક છે. રોહિત શર્મા એશિયા કપમાં 1000 […]

ભારતીય ટીમના ખેલાડી ઈશાન કિશનનો પ્રશંસક બિહારથી ઝીમ્બાબ્વે પહોંચ્યો

નવી દિલ્હીઃ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ગુરુવારથી ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ થઈ રહી છે. આ માટે કેએલ રાહુલના નેતૃત્વમાં ભારતની યુવા ટીમ હરારેમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. જ્યારે ભારતીય સ્ટાર્સ પ્રેક્ટિસ માટે મેદાનમાં પ્રવેશ્યા ત્યારે તેમને જોવા માટે સ્ટેડિયમના ગેટ પર ઘણા ચાહકો એકઠા થયા હતા. તેમાંથી એક પ્રશંસકે ઈશાન કિશન તરફ ઈશારો […]

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલા રોહિત શર્માને સુનીલ ગાવસ્કરની સલાહ

નવી દિલ્હીઃ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને એક દાવ અને 222 રને પરાજય આપ્યો હતો. ભારતે ટોસ જીતીને શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. રોહિત શર્માએ ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી પરંતુ પુલ શોટનો પ્રયાસ કરતી વખતે તે 28 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. […]

મહિલા વર્લ્ડ કપ: ઝુલન ગોસ્વામીએ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

નવી દિલ્હીઃ હાલ મહિલા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. દરમિયાન ટીમ ઈન્ડિયાની ઝુલન ગોસ્વામીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી કરી હતી, ત્યારે પૂજા વસ્ત્રાકરે 4 વિકેટ ઝડપીને ભારતને હેમિલ્ટનમાં તેની બીજી લીગ મેચમાં 50 ઓવરમાં 260/9 સુધી રોકવામાં મદદ કરી હતી. અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના […]

ટીમ ઈન્ડિયાનો ખેલાડી રવિન્દ્ર જાડેજા બન્યો દુનિયાનો નંબર-1 ઓલરાઉન્ડર

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની લેટેસ્ટ ટેસ્ટ રેંકિંગ જાહેર કરી છે. મોહાલી ટેસ્ટમાં બોલ અને બેટથી જોરદાર પ્રદર્શન કરનારા રવિન્દ્ર જાડેજા દુનિયાના નંબર-1 ઓલરાઉન્ડર બન્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પણ ટોપ-5માં વાપસી થઈ છે. ટોપ-10માં ટીમ ઈન્ડિયાના 3 બેસ્ટમેનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરને પાછળ […]

ભારત વિરુદ્ધ શ્રીલંકા: લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે જાહેરાત કરી હતી કે, લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ ફિટ છે અને બેંગલુરુમાં 12 માર્ચથી શરૂ થનારી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલા તેને ભારતીય ટીમમાં ઉમેરવામાં આવ્યો છે. આ દરમિયાન BCCIએ ચાઈનામેન બોલર કુલદીપ યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દીધો છે. BCCIએ એક નિવેદન બહાર […]

મોહાલી સ્ટેટઃ શ્રીલંકા સામે રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હીઃ મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચમાં વિકેટકીપર ઋષભ પંત ભલે સદીથી ચાર રન દૂર રહ્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 228 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. જાડેજાએ બેટીંગમાં 3 સિક્સર અને 11 ચોગ્ગા ફટકાર્યાં હતા. જાડેજાની બેટીંગ સામે શ્રીલંકાના બોલરો લાચાર જોવા મળ્યાં હતા. રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય કેરિયરમાં સૌથી વધારે […]

વર્ષ 2013-14માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં કોહલીની ઈનિગ્સ મારી દ્રષ્ટીએ સર્વશ્રેષ્ઠઃ શર્મા

નવી દિલ્હીઃ શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતનો વિજય થયો છે. હવે બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. શુક્રવારે મોહાલીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ છે. એટલું જ નહીં તેઓ આ ટેસ્ટમાં 38 રન બનાવશે તો ટેસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code