ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ભારતીય બેસ્ટમેન શ્રેયસની લાંબી છલાંગ
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 ઈન્ટરનેશનલમાં બેટ્સમેન અને બોલરોની નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને મોટો ફાયદો થયો છે. જોકે, વિરાટ કોહલી અને રોહિત શર્માને તાજેતરની રેન્કિંગમાં નુકસાન થયું છે. શ્રેયસ અય્યર ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં 27માં નંબર પર પહોંચી ગયો છે. પરંતુ […]


