ગુજરાતમાં AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટીબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ
ગિફ્ટ સિટીમાં કોગનીઝન્ટ-ઈન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો CMએ શુભારંભ કરાવ્યો વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત નોલેજ બેઝ્ડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ ભારતને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં ગુજરાત લીડ લઈ રહ્યું છે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને […]