1. Home
  2. Tag "Technology news"

વોટ્સએપમાં ભૂલથી અગત્યનો મેસેજ ડિલીટ થઇ ગયો છે? તો આ રીતે કરો રિકવર

વોટ્સએપમાં ભૂલમાંથી મેસેજ ડિલીટ થઇ ગયો છે તો ચિંતામુક્ત રહો અહીંયા આપેલી ટ્રિક્સથી મેસેજ ફરી વાંચી શકશો નવી દિલ્હી: ક્યારેક આપણે જાણતા કે અજાણતા કોઇને વોટ્સએપમાં એવા મેસેજ મોકલી દેતા હોય છે જેનાથી પાછળથી તમે ક્ષોભની લાગણી અનુભવતા હોય છે અને પછી ડિલીટ મેસેજના ફીચર્સથી તેને ડિલીટ કરી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર […]

ગૂગલ મેપ્સમાં એડ્રેસ અપડેટ કરવું છે? આ ટિપ્સથી કરો અપડેટ

ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો તો કઇ રીતે તમારું હોમ એડ્રેસ સેવ કરશો અહીંયા આપેલી ટિપ્સથી જાણો નવી દિલ્હી: આજકાલ કોઇપણ અજાણી કે નવી જગ્યાએ જવા માટે લોકો સૌથી પહેલા ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. પણ કેટલાક લોકોને ગૂગલ મેપ્સમાં હોમ એડ્રેસ અપડેટ કરવાનું નથી આવડતું. વ્યક્તિએ ખાસ કરીને જ્યારે ઘર બદલ્યું હોય ત્યારે તે […]

ભારતમાં ઇન્ટરનેટનો ફૂલ્યોફાલ્યો ટ્રેન્ડ, 82 કરોડ એક્ટિવ યૂઝર્સ

ભારતમાં સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે ઇન્ટરનેટનો વપરાશ વધ્યો ભારતમાં અત્યારે 82 કરોડ એક્ટિવ ઇન્ટરનેટ યૂઝર્સ છે દેશમાં 1.57 લાખ ગ્રામ પંચાયતોને હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરાઇ નવી દિલ્હી: ભારતમાં સ્માર્ટફોનનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેની સાથોસાથ ઇન્ટરનેટનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. હાલમાં ભારતમાં 82 કરોડ સક્રિય ઇન્ટરનેટ યૂઝર્સ છે. રાજ્યસભામાં […]

હવે વોટ્સએપને ટક્કર આપશે સ્વદેશી એપ Sandes, જાણો એપના ફીચર્સ

હવે વોટ્સએપને ટક્કર આપવા આવી ગઇ છે સ્વદેશી એપ Sandes NIC, ઇલેક્ટ્રોનિક્સ-સૂચના મંત્રાલયે આ એપ ડેવલોપ કરી છે આ એક ક્લાઉડ સક્ષમ પ્લેટફોર્મ છે નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે ત્યારે હવે ભારતમાં તેને ટક્કર આપવા માટે સ્વદેશી એપ સેંડ્સ આવી ચૂકી છે. NIC, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે […]

KYCના નામે આવતા મેસેજથી રહો સાવધ, નહીં તો તળિયાઝાટક થઇ જશે એકાઉન્ટ

મોબાઇલમાં આવો મેસેજ આવો તો કરી દેજો ડિલીટ અન્યથા તમારું એકાઉન્ટ થઇ શકે છે સાફ KYCના નામે આવતા મેસેજમાં રાખવી તકેદારી નવી દિલ્હી: પ્રવર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ટેક્નોલોજીના વધતા વપરાશ સાથે ઑનલાઇન ફ્રોડ થવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. કોરોના મહામારીને કારણે હાલમાં મોટા ભાગના વપરાશકર્તાઓ ઑનલાઇન પેમેન્ટ તરફ વળ્યા છે. આવી ઑનલાઇન પેમેન્ટ […]

આ જોકર તમારું બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ, મોબાઇલમાં આ વાયરસથી ખિસ્સા થઇ જશે ખાલી

એક જોકર તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે મોબાઇલમાં આ વાયરસ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે અત્યારે જ અહીંયા દર્શાવેલી એપ્સ ડિલીટ કરો નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોરમાં અસંખ્ય એપ્સ ઉપલબ્ધ છે જેનો યૂઝર્સ અલગ અલગ હેતુ માટે ઉપયોગ કરતા હોય છે જો કે તેમાં અનેક એપ્સ એવી પણ છે જે ડાઉનલોડ કરાતા […]

શું તમારો ફોન થયો છે હેક? આ રીતે જાણો

જો તમારા ફોનમાં આ હરકતો જોવા મળતે તો સમજો તમારો ફોન થયો છે હેક અહીંયા આપેલી હરકતોની આ યાદી વિશે વાંચો અને તમારા ફોનને હેકર્સથી સુરક્ષિત રાખો અમદાવાદ: પેગાસસ પ્રોજેક્ટ વિવાદ બાદ હવે મોબાઇલની જાસૂસી થતી હોવાની સંભાવના પણ વધી છે.  જો કે ઇન્ટરનેટ યૂઝર્સે સ્પાય ટૂલથી ડરવાની આવશ્યકતા નથી. હેકિંગ અને સ્પાય સોફ્ટવેર તથા […]

ગૂગલનું નવું ફિચર, હવે સર્ચ હિસ્ટ્રી ઑટો ડિલીટ થઇ જશે

ગૂગલ સર્ચ ઑપ્શનમાં આવ્યું નવું અપડેટ છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ કરી શકાશે હવે યૂઝર્સે મેન્યુઅલી સર્ચ હિસ્ટ્રી ડિલીટ નહીં કરવી પડે નવી દિલ્હી: ગૂગલ સર્ચ ઑપ્શનમાં પણ સમયાંતરે નવા નવા ફીચર્સ જોવા મળતા હોય છે. હવે તેમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મિનિટની સર્ચ […]

ટેક ટિપ્સ: આ ટિપ્સથી તમે ઑનલાઇન મોંઘા સામાન પણ સસ્તામાં ખરીદી શકશો

ઑનલાઇન શોપિંગ વખતે તમે આ રીતે પૈસા બચાવી શકશો પ્રાઇઝ એલર્ટ સેટ કરો, ડિસ્કાઉન્ટ ચેક કરતા રહો આ સિવાયની અહીંયા આપેલી ટિપ્સ વાંચીને સસ્તામાં કરો શોપિંગ અમદાવાદ: ઑનલાઇન શોપિંગ કરતી વખતે મોટા ભાગના અન્ય ઑફર્સ કે વેબસાઇટ પર ધ્યાન નથી આપતા જેને કારણે અંતે તેઓ સસ્તી વસ્તુ મોંઘા ભાવે ખરીદી બેસે છે. તો આજે અમે […]

Battlegrounds Mobile India ભારતમાં મચાવી રહે છે ધૂમ, 1 કરોડથી વધુ યૂઝર્સે ડાઉનલોડ કરી

યૂઝર્સમાં બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા મચાવી રહી છે ધૂમ અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોએ આ ગેમ કરી ડાઉનલોડ તમે આ રીતે ગેમ ડાઉનલોડ કરી શકો છો નવી દિલ્હી: પબજી મોબાઇલના ભારતમાં બેન બાદ તેના ઇન્ડિયન વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમને ભારતમાં જુલાઇ મહિનામાં અધિકૃત રીતે લૉન્ચ કરી દેવામાં આવી છે. આ ગેમ અત્યારે ધૂમ મચાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code