1. Home
  2. Tag "Technology news"

ટ્વિટરને 18 જૂને હાજર થવા માટે સંસદીય સમિતિએ આપ્યો આદેશ, અનેક મુદ્દા પર થશે ચર્ચા

ટ્વિટરને હાજર થવા માટે સંસદીય સમતિનો આદેશ સંસદીય સમિતિએ આઇટી મંત્રાલયને પણ તેનો પક્ષ રાખવા હાજર રહેવા નિર્દેશ આપ્યો સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલી ચર્ચાને હવે આગળ વધારાશે નવી દિલ્હી: નવા આઇટી કાયદાઓને લઇને ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી તુ તુ મે મે વચ્ચે સંસદની સૂચના અને ટેક્નોલોજીની સ્થાયી સમિતિએ ટ્વિટરના અધિકારીઓને […]

UIDAIએ mAadhaar Appનું નવું વર્ઝન કર્યું લૉન્ચ, 35થી વધુ સર્વિસનો ઉઠાવી શકશો લાભ

UIDAIએ mAadhaar Appનું નવું વર્ઝન કર્યું લૉન્ચ આ એપથી તમે 35 જેટલી સુવિધાઓનો લાભ ઉઠાવી શકશો આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને માટે ઉપલબ્ધ છે નવી દિલ્હી: સાંપ્રત સમયમાં લગભગ તમામ સરકારી કામકાજો માટે આધાર કાર્ડ ખૂબ જ અનિવાર્ય ડોક્યુમેન્ટ બન્યું છે. હવે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને યૂનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ એમ આધાર એપ […]

ટ્વિટરને ઝટકો, આ દેશમાં ટ્વિટર પર લાગી રોક અને થઇ ભારતીય Kooની એન્ટ્રી

નાઇજીરીયાએ ટ્વિટર પર અનિશ્વિત સમય સુધી રોક લગાવી બીજી તરફ નાઇજીરીયાના માર્કેટમાં ભારતીય Kooનો થયો પ્રવેશ Koo હવે નાઇજીરીયના માર્કેટમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવશે નવી દિલ્હી: ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે નાઇજીરીયાએ ટ્વિટર સામે મોટું પગલું ભર્યું છે. નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્વિત […]

હવે આવી ગઇ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રોનિક બોટ, જે એક જ વારમાં 93 કિલોમીટર અંતર કાપી શકે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક બોટ આ બોટનું નામ સી-7 રાખવામાં આવ્યું છે આ બોટ એક જ વારમાં 93 કિલોમીટરનું અંતર કાપી શકે છે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના જમાનામાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક કામને વધુ સરળ બનાવે છે ત્યારે હવે વિશ્વની સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ પહેલી ઇલેક્ટ્રિક […]

આ રીતે તમારા ફોનની બેટરીની આવરદાને વધારો, આ સ્ટેપ્સ ફોલો કરો

મોબાઇલની બેટરીની આવરદાને આ રીતે વધારી શકાય છે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે બેટરી બ્લાસ્ટ થતા બચાવી શકો છો નવી દિલ્હી: ઘણી વાર મોબાઇલ ફાટવાના કિસ્સા બનતા હોય છે. મોબાઇલની બેટરી ફાટવાનું એક કારણ મોબાઇલના ઉપયોગનો અતિરેક પણ છે. ડિવાઇઝનો વધુ ઉપયોગ કરવાથી બેટરી જલ્દી પૂર્ણ થઇ જાય છે અને તેને વારંવાર ચાર્જ કરવી […]

ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં શોર્ટ વીડિયો માટે હશે અલગ અલગ બટન

ઇન્સ્ટાગ્રામમાં વહેલી તકે આવશે Reels શોર્ટ વીડિયો માટે આવશે અલગ અલગ બટન હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે નવી દિલ્હી: યૂવાવર્ગમાં લોકપ્રિય એવું ઇન્સ્ટાગ્રામ તેના યૂઝર્સને કંઇકને કંઇક નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તે ટિકટોકથી પ્રેરિત થઇને શોર્ટ વીડિયોમાં હવે પોતાનું વેબ વર્ઝનમાં જોડાવાની તૈયારી કરી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફક્ત નિયમિત […]

ગૂગલે કરી એવી ભૂલ કે બાદમાં માંગવી પડી માફી, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હી: ગૂગલ સર્ચ એન્જિન પર બનેલી એક ઘટના બાદ કન્નડ ભાષીઓમાં નારાજગી પ્રવર્તી હતી અને તેઓએ રોષે ભરાઇને ગૂગલને આડે હાથ લીધું હતું. અંતે ગૂગલે માફી માંગવી પડી હતી. વાત એમ છે કે, ગૂગલ સર્ચ એન્જિન પર ભારતની સૌથી ભદ્દી ભાષા કઇ છે, આવું સર્ચ કરવા પર જવાબમાં કન્નડ લખાયેલું આવતું હતું. કન્નડ ભાષીઓને […]

આરોગ્ય સેતૂ એપ પર આવ્યા નવા ફીચર્સ, હવે વેક્સિનેશન અપડેટથી લઇને સર્ટિફિકેટ ડાઉનલોડ સુધીના મળશે ફીચર્સ

આરોગ્ય સેતૂ એપમાં નવા ફીચર્સ એડ કરાયા હવે વેક્સિનેશનને લઇને યૂઝર્સ જાતે કરી શકશે અપડેટ તે ઉપરાંત વેક્સિનેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરવાની સુવિધા મળશે નવી દિલ્હી: આરોગ્ય સેતૂ એપમાં હવે વધુ એક નવું ફીચર જોડવામાં આવ્યું છે. આ એપમાં યૂઝર્સ હેવ વેક્સિનેશન અંગે અપડેટ કરી શકે છે. જો તમે વેક્સિન લઇ લીધી છે અથવા તો […]

તમે પણ ચેતજો! હવે આ રીતે તમારી સાથે ઑનલાઇન થઇ શકે છે છેતરપિંડી

મોબાઇલ યૂઝર્સ બની રહ્યા છે ઑનલાઇન છેતરપિંડીનો ભોગ ઑનલાઇન અનેક સ્કીમો આવી રહી છે અમૂક ફ્રોડ વેબસાઇટ કેટલાક યૂઝર્સને છેતરપિંડીનો શિકાર બનાવે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે લોકો હાલમાં બહાર જવાનું ટાળી રહ્યા છે અને વધુને વધુ ઑનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે ઑનલઆઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત […]

તમારી Whatsapp ચેટને આ રીતે છૂપાવો, કોઇ નહીં જોઇ શકે તમારી ચેટ

વોટ્સએપ યૂઝર આ રીતે પોતાની ચેટ છૂપાવી શકે છે આ ફીચર પછી કોઇ તમારી ચેટ જોઇ શકશે નહીં અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને ચેટ છૂપાવો નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં વોટ્સએપ મેસજિંગ એપ સૌથી વધુ યૂઝ થતી એપ છે અને સૌથી વધુ યૂઝર્સ પણ ધરાવે છે. બાળકોને લઇને કોલેજ વિદ્યાર્થીઓ સુધી, બિઝનેસમેનથી લઇને ગૃહિણીઓ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code