ભારતમાં ‘123456’ સૌથી પ્રચલિત પાસવર્ડ નથી, જાણો શું છે સૌથી વધુ પ્રસિદ્વ પાસવર્ડ?
                    નવી દિલ્હી: ભારતમાં એવું માનવામાં આવે છે કે મોટા ભાગના કોમન પાસવર્ડ “123456” છે, પરંતુ હકીકત કંઇક અલગ જ છે. તાજેતરમાં ભારતમાં પાસવર્ડના ઉપયોગ મામલે એક સંશોધિત અહેવાલ પ્રગટ થયો છે. ભારતમાં સૌથી વધુ પ્રસિદ્વ પાસવર્ડ “Password”(Most Popular passwords in India) છે. જાપાનમાં પણ આજ પાસવર્ડ સૌથી વધુ પ્રસિદ્વ છે. પાસવર્ડ મેનેજ કરતી નોર્ડપાસ અનુસાર […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

