ભારત સેમી કંડક્ટરના ઉત્પાદનની સાથે ટેકનોલોજી સેકટરમાં વધારે તાકાતવાર બનશે
અમદાવાદઃ દુનિયામાં સેમીકંડક્ટર કેપિટલ તરીકે ઓળખાતા તાઈવાનની કંપની ફોક્સર્કોન સાથે મળીને ભારતીય કંપની વેદાંતા સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટની સ્થાપના કરશે. જેથી આગામી દિવસોમાં અહીં જ સેમીકંડક્ટરનું ઉત્પાદન થશે, જેના પરિણામે સેમીકંડક્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બનવાની સાથે ટેક સેકટરમાં વધારે તાકાતવાર બનશે, ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમીકંડક્ટર્સને કારણે ઈલેક્ટ્રોનિક વસ્તુઓની […]