આજે બપોર સુધીમાં ‘તેજ’ ચક્રવાત ગંભીર તોફાનમાં બદલાશે, ભારતીય હવામાન વિભાગે આપી આ માહિતી
દિલ્હીઃ- વિતેલા દિવસથી જ દેશના ઘણા રાજ્યોમાં વાદળ છઆયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે બપોર સુઘીમાં તેજ ચક્રવાત ગંભીર સ્વરુપમાં બદલાશે તેવી ચેતવણી આપી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય હવામાન વિભાગ અનુસાર, અરબી સમુદ્ર પર બનેલું ચક્રવાત ‘તેજ’ રવિવાર બપોર પહેલા ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન માં ફેરવાઈ શકે છે. હવામાન […]