તેજસ Mk 1A પહેલી વાર ઉડાન ભરી, રાજનાથ સિંહ કહ્યું કે આ એક નવો બેન્ચમાર્ક
નવી દિલ્હી: ભારતના સ્વદેશી રીતે વિકસિત ફાઇટર એરક્રાફ્ટ, તેજસ Mk1A એ આજે નાસિકમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ડિવિઝનથી તેની પ્રથમ ઉડાન ભરી. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર હતા અને તેમણે આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું. હકીકતમાં, આ તેજસ ફ્લાઇટ ભારતમાં આવા ફાઇટર એરક્રાફ્ટના ઉત્પાદન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ખાસ પ્રસંગે, રાજનાથ […]


