ટિવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ બિગબોસ 15 નો હિસ્સો બની શકે છે – :છેલ્લા કેટલાક સમયથી જી કોમેડિના શો માંથી થઈ છે ગાયબ
બિગબોસમાં જોવા મળશે તેજસ્વી પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી જી કોમેડિના શો માંથી ગાયબ બિગબોસ માટચે અનેક નામોની થઈ રહી છે ચર્ચાઓ મુંબઈઃ-ટેલિવૂડની જાણીતી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ કે જેણે ટેલિવિઝન સિરિયલોમાં પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીત્યા છે, ત્યાકરે હવે તેજસ્વી આવતા મહિનાથી શરૂ થનારા રિયાલિટી શો બિગ બોસનો ભાગ બની શકે છે. 2જી ઓક્ટોબરથી […]


