તેલંગાણા ચૂંટણી માટે ભાજપે ચોથી યાદી જાહેર કરી,12 ઉમેદવારોના નામ જાહેર
દિલ્હી: ભાજપે તેલંગાણામાં ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ ચેન્નુર સીટ પરથી દુર્ગમ અશોકને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે દુદી શ્રીકાંત રેડ્ડીને સિદ્ધીપેટથી તક આપવામાં આવી છે. આ સિવાય ચલામલ્લા કૃષ્ણા રેડ્ડી મુનુગોડે બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર હશે. નોંધનીય છે કે આ પહેલા 2 નવેમ્બરે ભાજપે તેલંગાણામાં […]