તેલંગાણા માટે બીજેપીએ ઉમેદવારોની યાદી જાહેર કરી, 52 ઉમેદવારોની જાહેરાત
હેદરાબાદ- આગામી વિઘાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે રાજસ્થઆનામાં બીજેપી અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આજરોજ તેલંગણામાં ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેલંગાણા માટે ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 52 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. તેલંગાણા બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ […]


