રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા હવે તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે
રાજ્યના હવામાન વિભાગે અગાઉ તાપમાન વધવાની આગાહી કરી હતી ગુજરાતમાં હવે એકાદ-બે દિવસ ગરમીમાં થોડી રાહત મળશે દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે અગાઉ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. પણ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આગામી બે દિવસ ગુજરાતમાં સરેરાશ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યાતા છે. […]