ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ તાપમાનમાં થયો 1થી 6 ડિગ્રીનો વધારો
પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું 26 જાન્યુઆરી બાદ વાતાવરણ એકાએક કરવટ બદલશે કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડી શકે છે અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોને લીધે કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા હતા.પણ હવે પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1 થી 6 ડિગ્રીનો વધારો થતા […]