ગુજરાતમાં કાલે સોમવારથી તાપમાનમાં વધારો થવાની શક્યતા, માર્ચના પ્રારંભે 40 ડિગ્રીએ પહોંચશે
અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે તામપાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો છે. અને કાલે સોમવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને માર્ચના પ્રારંભે તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે. આમ ફાગણ મહિનામાં જ લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હિમાલયના પર્વતમાળામાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે ગત ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ […]


