1. Home
  2. Tag "temperature"

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ પોરબંદર અને ગીરસોમનાથમાં હિટ વેવની પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 25 તારીખ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, […]

ગુજરાતમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો, બે દિવસમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના આગમન સાથે જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. આ વખતે ઉનાળો વધુ આંકરો બનશે એવા પ્રારંભથી સંકેતો મળી રહ્યા છે. હાલ પશ્વિમ અને ઉત્તર પશ્વિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી […]

ગુજરાતમાં હવે ઠંડી વિદાય લેશે, 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા

અમદાવાદઃ ઉનાળાના આગમનને હવે એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. રાજ્યમાં હાલ ગરમી-ઠંડી મિશ્રિત ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં થેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા સાથે જ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જો કે ઠંડી હવે વિદાય લેવાની તૈયારીમાં છે. અને 20મી […]

દિલ્હીમાં વધી ઠંડી,ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો,આ રાજ્યોમાં વરસાદની શક્યતા

દિલ્હી: અડધો ડિસેમ્બર વીતી ગયા બાદ આખરે  રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીમાં વધારો થયો છે. આ સાથે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. સાંજ પડતાં જ ઠંડા પવનો પણ ફૂંકાવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો છે. આ સાથે ધુમ્મસ […]

રાજ્યમાં તાપમાન વધવાની સંભાવના,હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદની સંભાવના નહીં ઠંડી તો દૂર ઉલટાનું તાપમાન વધશે અમદાવાદ:હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી. આવનારા બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. આ સાથે તેમણે રાતના લઘુત્તમ તાપમાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી […]

બરફની સફેદ ચાદરમાં લપેટાયું કેદારનાથ ધામ, તાપમાન માઈનસ 7 ડિગ્રી

દહેરાદૂન:ઉત્તરાખંડમાં શિયાળાની અસર દેખાવા લાગી છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. સવારે અને સાંજે ઠંડી પડી રહી છે અને દિવસ દરમિયાન મેદાની વિસ્તારોમાં તડકો નીકળી રહ્યો છે. સવાર-સાંજ ધુમ્મસ છવાવા લાગ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિમાલયની પર્વતમાળામાં બરફ છવાઈ ગયો છે. આ પાનખરમાં પ્રથમ વખત […]

ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો,અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી

ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉચકાતાં ગરમીનું જોર વધ્યું છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાતી વિગતો મુજબ ગુરુવારના રોજ ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે વધીને 40.8 ડિગ્રી થયું. આવી જ રીતે ભુજમાં 37.6 ડિગ્રી નોંધાયું હતું જે વધીને 40.1 ડિગ્રી થયુ. અમદાવાદમાં 41.5 ડિગ્રીથી […]

અમદાવાદમાં અસહ્ય તાપમાનને લીધે પાણીના વપરાશમાં 25 મિલિયન લિટરનો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શનિવારે તો શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતુ. ગરમી વધવાને લીધે શહેરમાં પાણીના વપરાશમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવતાં રોજિંદા પૂરવઠામાં 25 મિલિયન લિટર (એમએલડી)નો વધારો થવા પામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હજી પણ પાણીની સમસ્યા […]

દિલ્હી : આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો જોવા મળી શકે છે વધારો

દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીની લહેર શરૂ થઈ ગઈ છે. બીજી તરફ હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળી શકે છે. IMD પહેલાથી જ દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી જારી કરી ચૂક્યું છે. તે જ સમયે, માહિતી અનુસાર ઓડિશા અને પશ્ચિમ […]

ઉનાળાના આગમન સાથે દિવસ-રાતના તાપમાનમાં મોટા તફાવત, શનિવાર બાદ વાતાવરણ પલટાશે

અમદાવાદઃ શિયાળાની વિદાય બાદ ઉનાળાનો પ્રથમ ગણાતા ફાગણ મહિનાના પ્રારંભ સાથે જ તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી ગયો હતો. હાલ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને માર્ચ મહિનાના મધ્યમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી જશે. હાલ માર્ચના પ્રારંભે અમદાવાદ સહિત 16 શહેરમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થઈ ગયો હતો. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code