1. Home
  2. Tag "temperature"

ગુજરાતમાં વૈશાખના પ્રારંભથી જ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, ગરમી વધીને 44 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદઃ ચૈત્ર મહિનો પૂર્ણ થતાં હવે વૈશાખ મહિનાનું આગમન થઈ રહ્યું છે. હજુ ઉનાળાના બે મહિના બાકી છે. એટલે કે ચોમાસાના આગમનને બે મહિના બાકી છે, ત્યારે સૂર્ય નારાયણ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જો કે, સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ છે પણ હવામાં ભેજનું પ્રમાણ […]

વધતા જતાં તાપમાન સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા

અમદાવાદઃ કોરોના કપરા કાળનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ભર ઉનાળે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગના સૂત્રોએ આગાહી કરી છે. ગુજરામાં છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોના વાતાવરણ પલટા સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી […]

અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કહેર સાથે ઉષ્ણતામાનમાં પણ વધારો થઈ રહ્યો છે.  છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. બુધવારે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ગરમી વધવાની શક્યતા […]

ગુજરાતમાં હિટવેવની આગાહી, તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો થશે વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાંથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી બપોરના સમયે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે. બપોરના સમયે લોકો ઓફિસ કે ઘરમાં પંખા અને એસી સામે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી […]

ગુજરાતમાં આકરી ગરમીઃ 12 શહેરોમાં પારો 36 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાં અગન ગોળી વરસી રહ્યાં હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ સહિત 12 શહેરમાં ગરમીનો પારો 36ને પાર પહોંચ્યો હતો. જ્યારે આગામી 15 માર્ચથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચે તેવી શકયતા છે. ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code