તાપમાન 40 ડિગ્રીથી ઓછુ છતાં અસહ્ય બફારાથી લોકો અકળાયા, માવઠાની આગાહી
આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો અમદાવાદઃ ગુજરાતમાં આજે તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ હતું. છતાંયે અસહ્ય બફારાએ લોકોને અકળાવ્યા હતા. દરમિયાન રાજ્યમાં હવામાન વિભાગે આજથી સાત દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે […]