દ્વારકા, શામળાજી અને અંબાજી સહિત મંદિરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યા
દ્વારિકા મંદિરનો 10 કિમી દૂરથી ઝગમગાટ જોવા મળે છે, શક્તિપીઠ અંબાજી મંદિરને વિવિધ પ્રકારની રોશનીથી શણગારાયુ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ 10 હજાર દીવડાંની રોશનીથી ઝળહળી ઊઠયું અમદાવાદઃ પ્રકાશના પર્વ દીપોત્સવી અને નૂતન વર્ષ અને ભાઈબીજ સહિતના તહેવારોને લીધે તમામ મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. જેમાં દ્વારકાના દ્વારકાધિશના મંદિરને અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે […]


