ગુજરાત સરકારમાં હવે 15 કરોડ સુધીના ટેન્ડરોમાં નાણા વિભાગની મંજુરી નહીં લેવી પડે
5થી 10 કરોડના ટેન્ડરમાં નાણા વિભાગની ફરજિયાત મંજુરી લેવી પડતી હતી મંજુરીમાં સમય લાગતા વિકાસના કામોમાં વિલંબ થતો હતો હવે મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી બનશે ગાંધીનગર: રાજ્યમાં સરકાર દ્વારા કરાતા વિવિધ વિકાસ કામોના ટેન્ડરો 5 કરોડથી વધુ હોત તો નાણા વિભાગની ફરજિયાત મંજુરી લેવી પડતી હતી. તેના લીધે વિકાસ કામોના ટેન્ડર પ્રકિયામાં ભારે વિલંબ થતો […]