લિબિયાથી મ્યાનમાર સુધી, આતંકવાદી મેથ્યુ વાનડાઇકના ખતરનાક નેટવર્કનો પર્દાફાશ
નવી દિલ્હી, 19 માર્ચ 2026: ડોક્યુમેંટ્રી ફિલ્મ મેકર, સિક્યોરિટી એક્સપર્ટ, પ્રો- ડેમોક્રેસી ક્રાંતિકારી અને પોતાને અમેરિકી ફ્રિડમ ફાઈટર કહેવા વાળા 46 વર્ષીય મેથ્યુ વાનડાઇક હવે ભારતમાં જેલમાં છે. બાલ્ટીમોરમાં જન્મેલા આ વ્યક્તિએ કેમેરાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં વિશ્વભરના યુદ્ધના મેદાનોમાં હથિયારો ઉપાડ્યા હતા. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આતંકવાદ સંબંધિત આરોપો […]


