જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક નાગરિકનું મોત
આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ અથડામણમાં એક નાગરિકનું મોત જમ્મુ અને કાશ્મીરના કુલગામની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો.જોકે, ઈજાગ્રસ્ત વ્યક્તિએ બાદમાં હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.તે જ સમયે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું […]


