કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધીમાં 27 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત, મેડિટકલ સ્ટાફની અછત સહિતની ફરિયાદો ઉઠી છે. દરમિયાન દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોને વેન્ટિલેટર્સ ફાળવ્યાં છે. ગુજરાતને 1600 જેટલા વેન્ટિલેટર્સ ફાળવવામાં આવ્યાં છે. […]


