ગુજરાતમાં કોટનના ભાવમાં થતી વધઘટને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો
અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કપાસનું વિપુલ ઉત્પાદન થયુ છે. શરૂઆતમાં ખેડુતોને કપાસના ખૂબ સારા ભાવ મળ્યા હતા. પરંતુ ત્યારબાદ નિકાસ પર અસર થતાં ભાવમાં ઘટાડો થયો છે. આમ કપાસના ભાવમાં રોજ વધઘટ થતી હોવાથી ટેક્સટેક્સ ટાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે.અમદાવાદમાં ટેક્સ્ટાઇલની સમગ્ર વેલ્યુ ચેઇન જિનીંગ, સ્પીનીંગ, વિવીંગ અને પ્રોસેસિંગ […]