અજય દેવગનની કોમેડી ફિલ્મ ‘થેંક ગોડ’ ની રિલીઝ ડેટ આવી સામે – સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અજયની પહેલી વાર જોડી જામશે
અજય દેવગનની અકમિંગ ફિલ્મ થેંક ગોડ ફિલ્મ થેંક ગોડની રિલીઝ ડેટ સામે આવી મુંબઈ – બોલિવૂડમાં જાણે હવે ફિલ્મોની લાઈન લાગી છે એક પછી ેક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં જોવા મળી રહી છે ત્યારે હવે અભિનેતા અજય દેવગનની અપકમિંગ કોમેડી ફિલ્મ ‘થેંક ગોડ’ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આ ફિલ્મ દિવાળીના પર્વ પર દર્શકોને […]