રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતીય જહાજ ‘તબર’ પર સવાર થયા, ભારતનો આભાર માન્યો
                    નવી દિલ્હીઃ INS તબરમાં સવાર રશિયન રાષ્ટ્રપતિ પુતિને રશિયાની નેવી ડે પરેડમાં ભાગ લેનાર ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય જહાજનું સેન્ટ પીટર્સબર્ગ પહોંચતા જ રશિયન નેવી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જહાજ 30 જુલાઈ સુધી રશિયાની મુલાકાતે રહેશે. ભારતીય જહાજ આઈએનએસ તબર રશિયન ફેડરેશનની નૌકાદળની 328મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય નેવલ પરેડમાં ભાગ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

