થરાના લૂંટ અને અપહરણ કેસમાં 5 શખસો પકડાયા
                    સસ્તુ સોનુ આપવાની લાલચ આપીને યુવકને લૂટી લેવાયો હતો, મિત્રએ જ પોતાના મિત્રને લંટી લેવાની યોજના બનાવી હતી, પોલીસે 97 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો પાલનપુરઃ બનાસકાંઠાના થરામાં ભાવેશ નામના એક યુવાનનું અપહરણ કરીને 5 લાખની લૂંટ કરીને આરોપીઓ નાસી ગયા હતા. આ લૂંટના બનાવની ફરિયાદ નોંધાયા બાદ પાંચ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકામાં દબોચી લીધા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

