ભારતકૂલ અધ્યાય–2માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ વિશે પ્રેરણાત્મક ઉદબોધન
અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ Dr. Gyanvatsal Swamiji પૂજ્ય ડૉ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીએ ભારતકૂલ અધ્યાય–2માં ઉપસ્થિત રહી ‘ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ’ વિષય પર ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે જિનિયસ જન્મથી નહીં બને, પરંતુ બનવામાં આવે છે. યોગ્ય દિશામાં પ્રયત્ન કરીએ તો દરેક વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે. સ્વામીજીએ કોલસો, ગ્રાફાઇટ અને હીરાનું […]


